માટીના માટલા વિતરણ

“સંવેદનશીલ ગુજરાત” “અ.નિ.સ. યુવા” નો સંકલ્પ : અમે પીએ છીએ,માટલાનું ઠંડું સ્વચ્છ પાણી,હવે થી પીવાનું બંધ,કેરબા, પ્લાસ્ટિક બોટલનું પાણી,અમે મનમાં એ જ ઠાની. આ ઉનાળામાં ફૂટપાથ અને રેનબસેરા માં રહેતા ગરીબ અને મજૂર પરિવારોને પાણી પીવા માટે કેરબા, પ્લાસ્ટિકની બોટલને બદલે પીવાનું ઠંડું આરોગ્યપ્રદ પાણી મળી રહે તે માટે “માટીના માટલા વિતરણ”ની એક અનોખી પહેલ.

Training Program

Our Conciliators are wonderful and hard working people. They are doing great noble work for the upliftment of the society. This is a training program for them which make more convenient and helpful to explain litigants. Trainer : Dr Rudresh Vyas Ph.D. (M.T.B. Collage) Date : 18th February Venue : A.Ni.S. Office